Wednesday, September 14, 2016

HAND WASH 
બાળકો ને હાથ ધોવાની સાચી પદ્ધતીની ખબર પડે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર માથી આવેલ  કર્મચારી દ્વારા બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવે તેમજ સ્વાસ્થ્ય જાગ્રુતી વિશે ની ચર્ચા કરવામાં આવી.




શાળા પ્રવેશોત્સવ ૨૦૧૬

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૬ અંતર્ગત શ્રી ટી.ડી.વોરા અડપોદરા પ્રાથમિક શાળામાં  ધોરણ ૧ માં પ્રવેશપાત્ર બાળકોને બી.આર.પી.હિમતનગર દ્વારા પ્રવેશ આપાયો તેમજ ગામની આગણવાડીઓના બાળકોને પણ પ્રવેશ આપાયો અને રમકડાનુ વિતરણ કરવામાં આવ્યુ.જેમાં શાળા વ્યવ્સ્થાપન સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહેલ.







Monday, May 9, 2016

માનનિય દાતાશ્રી એવા શ્રી હરખચંદ તારાચંદ વોરા ના જન્મ દિવસની શ્રી તારાચંદ ડુંગરશી વોરા અડપોદરા પ્રાથમિક શાળા કક્ષાએ ઉજવણી કરવામાં જેમાં એસ.એમ.સી.સભ્યો ગામલોકો હાજર રહ્યા. આપ શ્રી શતાયુ બનો એવી પરમાત્માને શાળા પરીવાર અને એસ.એમ.સી.વતી શુભેચ્છા.






Tuesday, February 16, 2016

                ડો.ભીમરાવ આમ્બેડકર જન્મ જયંતી વર્ષ ની ઉજવણી                      

      ડો.ભીમરાવ આમ્બેડકર જન્મ જયંતી વર્ષ ની ઉજવણીના ભાગરુપે શાળામાં વક્તુત્વસ્પર્ધા યોજવામાં આવી જેમાં જુથ ની તમામ શાળૅઅઓના બાળ્કોએ ભાગ લીધો જેમાં શાળાના નાયક સાગર ઇશ્વરભાઇ અને વાઘેલા હીના રમેશભાઇ પ્રથમ નંબરે આવ્યા જેમને તાલુકા કક્ષાએ ભાગ લેવા જવાનુ રહેશે. 










આરોગ્ય તપાસણી કાર્યક્રમ  યોજાયો 

સરકારશ્રી ના આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રી ટી.ડી.વોરા પ્રાથમિક શાળા અડ્પોદરા માં શાળાના તમામ બાળ્કો ની આરોગ્ય તપાસ કરવામાં આવી.







શાળા પ્રવેશોત્સવ ૨૦૧૫ ની ઉજવણી

જેમાં પ્રાંત ઓફીસર શ્રી પાટીદાર સાહેબ ની અધ્ક્ષતામાં ઉજવણી કરવામાં આવી જેમા પ્રવેશ્પાત્ર બાળ્કો ને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.




શ્રી ટી.ડી.વોરા અડપોદરા પ્રાથમિક  શાળા ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ ની ઉજવણી