તિથી ભોજન

શાળાના એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી આલુસિંહ હિરસિંહ ઝાલાના મોટાભાઇ એવા રામસિંહ હિરસિંહ ઝાલા(વકીલ) કે જેઓ ઠાકોર સમાજના સામાજીક અગ્રણી હતા જેમણે સમાજ માટે ઘણા સત્કાર્યો કરેલ અને સમાજને મદદરુપ થયેલ એમના  ધામગમન નિમિત્તે શાળાના તમામ બાળકોને તિથીભોજન આપવામાં આવ્યુ





આજનું ૧૨/૦૮/૨૦૧૬ તિથી ભોજન દેવુસિંહ વજેસિંહ ના માતુશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે શાળાના બાળકોને ભોજન આપેલ  




શ્રી વિનોદકુમાર વાડીલાલ પંડ્યા તરફથી શાળાના બાળકોને તિથીભોજન અને તમામ બાળકોને બોલપેન આપવામાં આવેલ






No comments: