અડપોદરા પ્રાથમિક શાળામાં સી.એસ.પાઠશાલા કાર્યક્રમ ઓક્ટોબર 2017 થી શરૂ કરવામાં આવેલ જેમાં બાળકોમાં તમામ પ્રકારની શક્તિઓનો વિકાસ થાય તેમજ કોઈ પણ કાર્ય ને ચોક્કસ પદ્ધતિ મુજબ અલગોરિધમ મુજબ કરવામાં આવે તો તે સફળતાના શિખરો સરળતાથી સર કરી શકે છે અહીં શાળાના તમામ શિક્ષકોને ધોરણ 1 થી 8 ના બાળકોને તેમને લેવાનો થતો અભ્યાસક્રમ કેવો હશે શુ પ્રવૃત્તિઓ કરવાની તમામ પ્રકારની માહિતી જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત આઈ.આર.બોર્ડ.ડિસ્પ્લે પર સમગ્ર કાર્યક્રમ ની વિસ્તૃતમાં ઉદાહરણ સાથે મુખ્ય શિક્ષક બાબુભાઇ પ્રણામી અને પરેશભાઈ પટેલ દ્વારા સમજ આપવામાં આવી આ કાર્યક્રમની વર્ગખંડ લક્ષી એક્ટિવિટીઓ અને પ્રવૃતિઓ દરરોજ 4:30 થી 5 વાગ્યા સુધી તમામ શિક્ષકોએ લેવી એમ સૂચવવામાં આવ્યું...
No comments:
Post a Comment