સહ અભ્યાસ પ્રવ્રુત્તિઓ

વાલી સંંમેલન

વાલી સંંમેલનમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરતા મુખ્ય શિક્ષક બાબુભાઇ પ્રણામી અને સંંમેલનમાં સામેલ વાલીગણ અને શિક્ષક સ્ટાફ 





 

ક્લસ્ટર કક્ષાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 




 

૫ સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી







જ્ઞાન સપ્તાહ ઉજવણી 

જ્ઞાન સપ્તાહ અંતર્ગત દરરોજ અલગ અલગ પ્રવ્રુત્તિઓ કરવામાં આવી જેમકે વર્ગ સુશોભન રંગોળી રમતો વિવિધ વક્તવ્યો ,વક્ત્રુત્વ સ્પર્ધાઓ એક્પાત્રીય અભિનય નિવ્રુત્ત શિક્ષકશ્રીનું સન્માન વિગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા......

વક્ત્રુત્વ સ્પર્ધા


રંગોળી અને વર્ગ સુશો









રમતગમત 




નિવ્રુત્ત શિક્ષકશ્રી શોભારામ નાયક સાહેબ શ્રીનુ સન્માન કરવામાં આવ્યુ



આઝાદી ૭૦ યાદ કરો કુરબાની  અંતર્ગત રાષ્ટ્રગાન કરતા 

શાળાના બાળકો અને શિક્ષકો





૧૫ ઑગસ્ટ ની ઉજવણી





 


કચ્છ શૈક્ષણિક પ્રવાસ 

 કચ્છ શૈક્ષણિક પ્રવાસ જેમાં સફેદ રણ,નારાયણ સરોવર,માતાનો મઢ,નખત્રાણા,ભુજ,સ્વામી નારાયણ મંદિર,મ્યુઝીયમ,આઇના મહેલ,માંડવી દરીયાકિનારો,ક્રાંતીતિર્થ માંડવી,અહિંસાધામ પ્રાગપર,ભદ્રેશ્વર જૈન દેરાસર,ગાંધીધામ,કંડલા પોર્ટ,વિગેરે જેવા સ્થળોએ બાળકોએ જોયા માણ્યા














મકરસંક્રાતી ઉજવણી

 


તીથીભોજન 

વિનોદકુમાર વાડીલાલ પંડ્યા તરફથી તીથીભોજન આપવામાં આવ્યુ તેમજ શાળાના તમામ બાળકોને બોલપેન અને પેંસીલ આપવામાં આવી.






જીલ્લા કક્ષા રમતોત્સવ 

અડપોદારા પ્રાથમિક શાળા ની બાળાઓ તાલુકા ક્ષેત્રે વિજેતા બની જીલ્લા કક્ષાના રમતોત્સવ સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે ભાગ લેવા ગયેલ જેમાં રનર અપ રહેલ.


MORNING EXERCISES



 ખેલ મહાકુંંભ શાળા કક્ષા તૈયારી




જૈન સંઘ તરફથી શાળાને ૨૧૦૦૦/- રૂપીયાનં દાન

     જૈન(રૂપાલથી ટિંટોઇ) સંઘ તરફથી શાળાને ૨૧૦૦૦/- રૂપીયાનં દાન આપવામાં આવ્યુ તેમજ શાળના તમામ બાળકોને તેથીભોજન આપવામાં આવ્યું.જૈન સંઘને શાળા  પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.





જૈન સંઘ(રૂપાલ થી ટીંટૉઈ) સ્વાગત અને વ્યવસ્થા અંગે મિટીંગ

                    અડપોદરા ગામમાં પધારનાર જૈન સંઘ ના રોકાણ તેમજ તેમની વ્યવ્સ્થા અંગે ગામના વડીલો અને ગામના વડીલ શેઠ અને શિક્ષણના જીવ એને શૈક્ષણીક પ્રશ્નોના રાહબર એવા શેઠ્શ્રી હરખચંદ શાહ અને તેમનો પરિવાર તથા અમારી શાળના દાતાશ્રી એવા શેઠ શ્રી  હરખચંદ વોરા સાથે  ચર્ચા કરી તમામ સગવડો વિશે આયોજન કરવામાં આવ્યું.


HINDI EXAM

રાષ્ટ્રીય ભાષા હિન્દી ની પરીક્ષાઓ જેવી કે હિન્દી બાલપોથી,હિન્દી પહલી.હિન્દી દુસરી ની પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ આયોજન ગામના બાળકો હિન્દી પરીક્ષા આપી શકે તે માટે તથા આ પરીક્ષા માટે સરકાર તરફથી કોઇ સુચના નથી અમોને પણ બાળકો માટે  શાળા દ્વારા રવિવાર ના દિવસે હોય તો પણ આ પરીક્ષાનું સુંદર સંચાલન કરી બાળકોને પરીક્ષા અપાવવામાં આવે છે.

HAND WASH DAY 

હાથ ધોવાની સાચી રીતો બાળકોને શીખવાડવામાં આવી.


જ્ઞાન સપ્તાહ

                           જ્ઞાન સપ્તાહ કે જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રવ્રુત્તિઓ જેવી કે રંગ્પુરણી,એક પાત્ર અભિનય,વાંચન પ્રેરણા,મુક્ત પુસ્તકાલય રમતો,વર્ગ શુશોભન જેવા વિવિધ પાસાઓને લઇને વિવિધ કાર્યક્રમઓનું આયોજન કરવામાં આવેલ જેમાં આરંભથી માંડી અંત સુધી તમામ બાળકો જ્ઞાંથી લથબથ રહે તેવા અમારા પ્રયત્નો રહ્યા.










ગુણોત્સવ ૬
ગુણોત્સવ ૬ અંગે મુલ્યાંકન અંતર્ગત વાંચન કરાવી રહેલા શિક્ષણવિદ એવા શ્રી જ્યંતીભાઇ પટેલ સાહેબ


BISAG પ્રસારણ
બાયસેગ સ્ટુડીઓ ગાંધીનગરથી ઉચ્ચ્ત્તર પ્રાથમિક વિભાગના બાળકો માટે ૨:૩૦ થી ૫:૦૦ સુધી અલગ અલગ વિષયો માટે પ્રસાર્ણ આવવાથી શાળાના બાળકો ને અભ્યાસમાં વિવિધતા મળી રહે છે.


બાળમેળો

બાળમેળાની ઉજવણી જ્યાં તમામ ધોરણોના અલગ અલગ જેમ કે રંગ્પુરણી.ચિત્રકામ,ચીટકકામ,કોમ્પ્યુટર શિક્ષણ,બાળગીત,સંગીત,મીમીક્રી,વ્યવ્હારમાં ઉપયો થાય તેવી કામગીરી જેમ કે સાયકલ્ને પંક્ચર બનાવવું વગેરે જેવા જાવનમાં ઉપયોગી કૌશલ્યો નો સમન્વય કરી શાળાના તમામ બાળકોને ખુબ મજા આવી.





      

   ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૫ ની ઉજવણી                 

                   અડપોદરા પ્રાથમિક શાળા માં ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ ની ધામધુમ્થી ઉજવની કરવામાં આવી જેમાં ગામના સરપંચશ્રી સીમાબહેન પટેલ ધ્વારા ધ્વજ્વંદન વીધી કરવામાં આવે ગામમાથી મોટી સંખ્યામાં ગામલોકો એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી આલુસિંહ ઝાલા તેમજ સભ્યો રાષ્ટ્રીય પર્વ માં હાજર રહ્યા.અંતમાં ગામલોકો ની હાજરી માં મિટિંગ કરી શાળાની પ્રગતિ અને પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી.





વાલીઓ સાથે મિટીંગ 


તા ૪ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમીત્તે માન.નરેંદ્ર મોદીજી નું શિક્ષક દિન નિમીતી BISAG સ્ટુડીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધ્યા.







No comments: