GUNOTSAV

ગુણોત્સવ 7 મા" A "ગ્રેડ મળેલ છે







GSQAC અંતર્ગત ગુણોત્સવ મા ઘણો ફેરફાર કરવામાં આવ્યો જેમાં સ્કુલ ઇંસ્પેકટર દ્વારા વર્ષ દરમિયાન ગમે ત્યારે ગુણોત્સવ અંતર્ગત એસ,આઇ,દ્વારા શાળાનું માપન થઇ શકે જે બાબતે વિગતે માર્ગદર્શિકા અત્રે મુકેલ છે  તથા ગુણોત્સ્વ યોજાઇ ગયા બાદ તેનુ પરિણામ રિપોર્ટ કાર્ડ સ્વરુપે શાળાને આપવામા આવે છે જે  નિચેની લિંક દ્વારા આપ જોઇ શકો છો  



No comments: