plckers card assesment

પ્લિકર્સ કાર્ડ દ્વારા મુલ્યાંકન

                         શિક્ષક મિત્રો એસ.સી.ઇ.મુલ્યાંકન પધ્ધતિમાં તમામ હેતુઓના ટેસ્ટ લિધેલ હોવા જોઇએ એ પણ પુરાવાઓ સાથે તો મિત્રો આપણુ કામ સરળ થાય ટેસ્ટ લેવાય અને પુરાવા પણ રાખી શકિએ તેમજ ટેસ્ટ પેપર જોવાની માથાકુટ માંથી મુક્તિ મેળવવા માટે ટેકનોલોજીના માધ્યમથી આ તમામ પ્રક્રિયા સરળ થઇ શકે છે જો આપની શાળા જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં આવરી લિધેલ હોય તો વધારે સરળતા રહેશે નહિ હોય તો પણ આપ કોમ્પ્યુટર ની મદદથી આમ કરી શકો છો.અહી પ્લિકર્સ કાર્ડ નો સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરવા માટેના પગથીયા અહી મુકેલ છે તેને અનુસરો એટલે આપ સરળતાથી આનોઉપયોગ કરી શક્શો બે થી ત્રણ વાર ટેસ્ટ લેશો એટ્લે આપને આનો મહાવરો થઇ જશે.મારી શાળાના  ઉચ્ચત્તર વિભાગના તમામ શિક્ષકો  આ પ્રકારે ટેસ્ટ લે છે.અહી આપણે અલગ અલગ સ્લાઇડ જોઇને શીખીશુ.










No comments: