Eco club

ઇકો ક્લબ હવે યુથ એંડ ઇકો ક્લબ

ઇકો ક્લબ હવે યુથ એંડ ઇકો ક્લબતરીકે ઓળખાશે જે અંતર્ગત ૫૦૦૦( ૧થી ૫),૧૫૦૦૦(૬ થી ૮),૨૫૦૦૦(૯ થી ૧૦) એમ અલગ અલગ કેટેગરીમાં ગ્રાંટ આવશે જે બાબતનો સંપુર્ણ માર્ગદર્શન આપતા પરિપત્રો નુ સંકલન અહિ નિચેની લિંકમાં મુકેલ છે 

ઇકો ક્લબ વિશે સંંપુર્ણ માહિતી આપતો વિડીયો


પર્યાવરણ વિભાગ ગાંધીનગર દ્ધારા શાળાના બાળકોને જંગલ ઔષધી વિષે ફિલ્મ બતાવી જંગલની  ઉપયોગીતા સમજાવી   




શાળાના બાળકો દ્ધારા ઈકો ક્લબ

અંતર્ગત 

બાગ બગીચાનું સંવર્ધન કરતા  બાળકો







No comments: