BISAG સ્ટુડીયો પ્રસારણ
અહી ગાંધીનગર BISAG સ્ટુડીયો વારા દરરોજ ૨:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધી ધોરણ ૫ થી ધોરણ ૮ સુધીના અભ્યાસ્ક્રમનું પ્રસારણ કરવામાં આવે છે હવેથી આ સેવા વંદે ગુજરાત ની ૧૬ ચેનલો દ્વારા શરુ થયેલ છે
જેમાં ચેનલ નંબર ૫ ધોરણ ૫ નું પ્રસારણ
ચેનલ નંબર ૬ ધોરણ ૬ નું પ્રસારણ
ચેનલ નંબર ૭ ધોરણ ૭ નું પ્રસારણ
ચેનલ નંબર ૮ ધોરણ ૮ નું પ્રસારણ
ચેનલ નંબર ૯ ધોરણ ૯ નું પ્રસારણ
ચેનલ નંબર ૧૦ ધોરણ ૧૦ નું પ્રસારણ
ચેનલ નંબર ૧૧ ધોરણ ૧૧ નું પ્રસારણ
ચેનલ નંબર ૧૨ ધોરણ ૧૨ નું પ્રસારણ
ચેનલ નંબર ૧૩ થી આગળ ઉચ્ચ અભ્યાસની ચેનલો છે જેમાં નિચે આપેલ પેરા મીટરથી વંદે ગુજરાતની ચેનલો સેટ કરી ફ્રી ડિશ ના માધ્યમથી વાલીઓ પોતાના ઘરે બાળકોને અભ્યાસ કરાવી શકે છે.
No comments:
Post a Comment