શાળા પ્રવેશોત્સવ ૨૦૧૬ અંતર્ગત શ્રી ટી.ડી.વોરા અડપોદરા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં પ્રવેશપાત્ર બાળકોને બી.આર.પી.હિમતનગર દ્વારા પ્રવેશ આપાયો તેમજ ગામની આગણવાડીઓના બાળકોને પણ પ્રવેશ આપાયો અને રમકડાનુ વિતરણ કરવામાં આવ્યુ.જેમાં શાળા વ્યવ્સ્થાપન સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહેલ.
No comments:
Post a Comment