Tuesday, March 6, 2018

રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન ના પ્રયોગોનું નિદર્શન ગોઠવવામાં આવ્યું જેમાં શાળા ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના તમામ બાળકોએ પ્રદર્શન નિહાળતા નિહાળતા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક નિયમો અને સિધ્ધાંતોથી પણ પરિચિત થયા..બાળકોમાં પ્રયોગો જાતે કરીને બતાવવાની તક મળતા બાળકોમાં આનંદનું વાતાવરણ પણ જોવા મળ્યું શાળા ના વિજ્ઞાન શિક્ષકો એવા શ્રી ચેતનભાઈ પરમાર અને શેઠ ગૌશિયાબેગમ શેઠ બંને એ તૈયારી માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા ઉચ્ચ પ્રાથમીકના તમામ શિક્ષકો અને શાળા પરિવાર તરફથી સહયોગ સાંપડ્યો હતો....

વિજ્ઞાન પ્રયોગ નિદર્શન અડપોદરા પ્રાથમિક શાળા 
 






No comments: