Pages
- Home
- પરિવારનો માળો સલામત અને હુંફાળો
- મારી શાળા વિષે
- સ્ટાફ માહીતી
- BISAG પ્રસારણ
- અભ્યાસ્ક્રમ આયોજન
- કાવ્યો
- પરીપત્રો
- M.D.M.
- સહ અભ્યાસ પ્રવ્રુત્તિઓ
- પ્રજ્ઞા વર્ગ
- ગણિત વિજ્ઞાન મંડળ
- બાળ સભા
- શાળાની સિધ્ધીઓ
- Eco club
- GUNOTSAV
- વાલી સંમેલન
- તિથી ભોજન
- શૈક્ષણિક પ્રવાસ
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
- plckers card assesment
- CS PATHSHALA
Monday, May 14, 2018
Monday, April 2, 2018
Friday, March 9, 2018
Tuesday, March 6, 2018
રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન ના પ્રયોગોનું નિદર્શન ગોઠવવામાં આવ્યું જેમાં શાળા ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના તમામ બાળકોએ પ્રદર્શન નિહાળતા નિહાળતા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક નિયમો અને સિધ્ધાંતોથી પણ પરિચિત થયા..બાળકોમાં પ્રયોગો જાતે કરીને બતાવવાની તક મળતા બાળકોમાં આનંદનું વાતાવરણ પણ જોવા મળ્યું શાળા ના વિજ્ઞાન શિક્ષકો એવા શ્રી ચેતનભાઈ પરમાર અને શેઠ ગૌશિયાબેગમ શેઠ બંને એ તૈયારી માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા ઉચ્ચ પ્રાથમીકના તમામ શિક્ષકો અને શાળા પરિવાર તરફથી સહયોગ સાંપડ્યો હતો....
Sunday, March 4, 2018
Wednesday, February 21, 2018
Friday, February 9, 2018
Plickers cards assesment
પ્લીકર્સ કાર્ડ થી મુલ્યાંકન
હાલમાં ચાલતા એસ.સી.ઈ. મુલ્યાંકનમાં ૨૦ હેતુઓના મુલ્યાંકન સંબંધી દસ્તાવેજ આપણી પાસે હોવા જરુરી છે આ બધી પ્રક્રીયા કરતા આપનો ઘણો સમય જતો હોય છે આમ સમયની બચત અને ઝડપથી મુલ્યાંકન થાય તે હેતુથી ટેકનોલોજીના માધ્યમથી અમોએ અમારી શાળામાં plickers cardધ્વારા મુલ્યાંકનની પધ્ધ્તી અમલમાં મુકેલ છે.જે આપા સૌએ પણ અમલમાં મુકવા જેવી છે આમાં વિગતવાર પ્રોગ્રેસ અહી મુકતા રહીશુ.
Subscribe to:
Posts (Atom)