Monday, February 23, 2015

સ્વચ્છતા સ્પર્ધા માં ત્રીજો નંબર

તા ૧૮/૦૨/૨૦૧૫ ના રોજ કાંક્ણોલ મુકામે તાલુકા કક્ષાની સ્વચ્છ્તા સ્પર્ધા યોજાઇ  જેમાં અડપોદરા પ્રાથમીક શાળાની રુશ્વી સંજયભાઇ  પટેલ ત્રીજા નંબરે આવેલ શાળા પરીવારે અભીનંદન આપ્યા હતા.

No comments: