Wednesday, February 21, 2018

આજે 21 ફેબ્રુઆરી 2018 ના વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપતા પરેશભાઈ પટેલ..આ ઉપરાંત માતૃભાષા ના મહત્વને ઉજાગર કરતા કાર્યક્રમો તમામ વર્ગોમાં કરવામાં આવ્યા....





Friday, February 9, 2018

Plickers cards assesment

પ્લીકર્સ કાર્ડ થી મુલ્યાંકન                               
હાલમાં ચાલતા એસ.સી.ઈ. મુલ્યાંકનમાં ૨૦ હેતુઓના મુલ્યાંકન સંબંધી દસ્તાવેજ આપણી પાસે હોવા જરુરી છે આ બધી પ્રક્રીયા કરતા આપનો ઘણો સમય જતો હોય છે આમ સમયની બચત અને ઝડપથી મુલ્યાંકન થાય તે હેતુથી ટેકનોલોજીના માધ્યમથી અમોએ અમારી શાળામાં plickers cardધ્વારા મુલ્યાંકનની પધ્ધ્તી અમલમાં મુકેલ છે.જે આપા સૌએ પણ અમલમાં મુકવા જેવી છે આમાં વિગતવાર પ્રોગ્રેસ અહી મુકતા રહીશુ.