Tuesday, September 15, 2015

વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂન ૨૦૧૫ ઉજવણી


વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂન ૨૦૧૫ નિમિત્તે શ્રી ટી,ડી.વોરા પ્રાથમિક શાળા અડપોદરા માં  તમામ બાળકોએ યો અને પ્રાણાયામ કર્યા.આજે રવિવાર હોવા છતા મોટાભાગના બાળલો આ કાર્ય્ક્રમમાં જોડાયા.